ઉડતા રાજસ્થાન પછી હવે ઉડતા ગુજરાત ?

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા રાજસ્થાન પાકિસ્તાન જોડે રાજેસ્થાન લગભગ ૧૦૦૦ કિલોમીટર જેટલી લાંબી સરહદ ધરાવે છે, જે આજકાલ ડ્રગ્સમાફિયાઓ માટે આશીર્વાદરૂપ થઇ પડી છે. આ સ્થળ પર પેટ્રોલિંગ કરતા બીએસએફના જવાનોનું સંખ્યાબળ જોઇએ તો ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા આ બન્નેનાં રાજ્યો સામે વામણું પુરવાર થાય એમ છે. સાધારણ સંજોગોમાં બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ૦. ૫ થી … Continue reading ઉડતા રાજસ્થાન પછી હવે ઉડતા ગુજરાત ?