| Cricket |
| Cricket |
RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં
મુંબઈની મંધાના 2023ની WPLમાં સદંતર ફ્લૉપ હતી
| Cricket |
| Cricket |
Swipe
તેની RCB ટીમ આઠમાંથી છ મૅચ હારતાં સેકન્ડ-લાસ્ટ સ્થાને હતી
| Cricket |
| Crick
e
t |
Swipe
ત્યારે આઠ મૅચમાં તે માત્ર ત્રણ સિક્સર ફટકારી શકી હતી...
| Cricket |
| Cricket |
Swipe
...પરંતુ ગુરુવારે એક જ મૅચમાં તેણે ત્રણ છગ્ગા ફટકાર્યા
| Cricket |
| Cricket |
Swipe
WPLમાં સ્મૃતિએ પહેલી વાર હાફ સેન્ચુરી પણ નોંધાવી
| Cricket |
| Cricket |
Swipe
તેણે 43 બૉલમાં 74 રન પણ ખડકી દીધા
| Cricket |
| Cricket |
Swipe
એમ છતાં તેની ટીમે પહેલી બન્ને મૅચ જીતી લીધા પછી...
| Cricket |
| Cricket |
Swipe
મેગ લેનિંગની દિલ્હી કૅપિટલ્સ સામે શૉકિંગ પરાજય જોવો પડ્યો
| Cricket |
| Cricket |
Swipe