ભૂતપૂર્વ વિશ્ર્વવિજેતા કાર્લસનના મતે કૅન્ડિડેટ્સ નામની ચેસસ્પર્ધા કોણ જીતી શકે

નોર્વેના મૅગ્નસ કાર્લસનને હવે ફરી વર્લ્ડ ચૅમ્પિયન નથી બનવું, પણ...

આગાહી કરે છે કે ભારતનો એકેય ખેલાડી કૅનેડાની કૅન્ડિડેટ્સ ચૅમ્પિયનશિપ નહીં જીતે

કાર્લસન કહે છે, ‘પ્રજ્ઞાનાનંદ આટલી મોટી સ્પર્ધા જીતવા જેટલો હજી તૈયાર જ નથી થયો’

ભારતનો ગુકેશ એક-બે ગેમ જીતશે, પણ ચૅમ્પિયન નહીં બની શકે એવું કાર્લસનને લાગે છે

પૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનના મતે વિદિત ગુજરાતી ખૂબ પડકારરૂપ છે, પણ ચૅમ્પિયન નહીં બને’

કાર્લસન દૃઢપણે માને છે કે અમેરિકાના કૅરુઆનો અથવા જાપાનનો નાકામુરા ટાઇટલ જીતી શકે