Healthy food healthy body અને healthy mind માટે છે જરૂરી

અખરોટ તમારી Gut Healthને રાખે છે ફીટ એન્ડ ફાઈન

 શરીરના બેડ બેક્ટેરિયાને ગૂડ બેક્ટેરિયા પર હાવી થવા દેતા નથી

અખરોટ ઓમગા-3થી ભરપૂર છે એટલે જ હાર્ટ ફેન્ડ્રલી કહેવાય છે

પ્રોટિન અને ફાયબરથી ભરપૂર છે, સ્થૂળતા ઘટાડે છે

અખરોટમાં પોલિફેનોલ છે, જે મગજને તેજ રાખે રાખે છે

અખરોટનું ALA Omega-3 તેને બ્રેઈન માટે સુપરફૂડ બનાવે છે

અખરોટમાં આર્યન પણ ભરપૂર હોવાથી હાડકાં માટે પણ લાભદાયી છે