અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો?

⦁પાંચમી જૂલાઈના અંબાણી પરિવારે સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું જેમાં બી-ટાઉનના સેલેબ્સ હાજરી આપી હતી

દરમિયાન બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સાથે કંઈક એવું થયું કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય

વાત જાણે એમ છે કે જ્હાન્વી કપૂર પણ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે આ ઈવેન્ટ પર પહોંચી હતી

સુંદર બ્લ્યુ કલરનો ઘાઘરો જામનગરના મોર પરથી પ્રેરિત હતો

વાત જાણે એમ છે કે જામનગરમાં એક્ટ્રેસે પહેલાં પ્રિ-વેડિંગ ફંક્શન વખતે ઘણા મોર જોયા હતા

બસ એક્ટ્રેસે આ જ અનુભવને એક્ટ્રેસે તેના આઉટફિટમાં પરોવી લેવાનું નક્કી કર્યું 

મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો આ બ્લ્યુ લહેંગો પહેરીને ડાન્સ પણ કર્યો હતો

પરંતુ ડાન્સ કરતાં પહેલાં એક્ટ્રેસે પોતાના લહેંગાના કેન કેનને કાપવી પડી હતી અને એમાં શિખરે તેની મદદ કરી હતી

એક્ટ્રેસે ખુદ આ આના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, આવું કરવા માટે તેણે મનિષ મલ્હોત્રાની માફી પણ માંગી છે