આ રેકોર્ડ કોણ તોડશે?
IPL એટલે ખેલાડીઓ માટે રેકોર્ડ બનાવવાની મોસમ
ચાલુ આઈપીએલમાં પણ બની રહ્યા છે રેકોર્ડ
...છતાં આ રેકોર્ડ્સ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી
ક્રિસ ગેલના નામે છે 2013માં એક ઈનિંગમાં 17 સિક્સ મારવાનો રેકોર્ડ
2021માં એક ઑવરમાં 37 રનનો રેકોર્ડ બનાવ્યો આપણા ગુજ્જુ રવિન્દ્ર જાડેજાએ
સૌથી લાંબી પાર્ટ્નરશિપનો રેકોર્ડ છે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના નામે
2016માં ગુજરાત સામે બન્નેએ ખડક્યા હતા 229 રન
IPLની 17 સિઝનમાંથી 12માં પ્લેઓફ માટે ક્વોલિફાઈડ થયું છે એક માત્ર CSK
2017ની સિઝનમાં KKR ટીમે એક સાથે દસ મેચ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો
IPLની 2024ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે હાઈએસ્ટ સ્કોર 277 રનનો પહેલો રેકોર્ડ નોંધાવ્યો
Learn more