| Bollywood |

ઓરીના પરિચયની જરૂર નથી પણ તે સ્ટારકિડ્સ સાથે ચર્ચામાં રહે છે

| Bollywood |

Ambani પરિવાર હોય કે પછી હોટ અભિનેત્રીઓ સાથે અચૂક જોવા મળે

| Bollywood |

ઓરી એક ઈન્ટરનેટ સેન્સેશન સાથે ફેશન ઈન્ફ્લ્યુઅન્સર પણ છે

| Bollywood |

અનંતના પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં Radhika સાથે ગરબી ઘૂમીને ચર્ચામાં રહ્યો

| Bollywood |

Radhika Merchant સાથે ગરબે ઘૂમતો વીડિયો વાઈરલ થયો હતો

| Bollywood |

Nikhil Kolheએ ડિઝાઈન કરેલા સૂટમાં ઓરીએ લોકોનું દિલ જીત્યું હતું

| Bollywood |

સૂટ સાથે ઈયરરિંગ્સમાં સજ્જ ઓરી એટ્રેક્ટિવ લાગતો હતો

| Bollywood |

ઓરીના આ ઈયર કફ Nano Fire Hybrid Ear Cuff હતા 

| Bollywood |

ઈયરરિંગ્સની પ્રાઈઝ 13,200 રૂપિયાની હતી, પણ બધાને પસંદ પડી હતી