ગઈકાલે જ આપણે મનાવ્યો વિશ્વ યોગદિવસ

યોગ ભારતની પ્રાચિન ચિકિત્સા પદ્ધતિ છે

શરીર મનને તંદુરસ્ત રાખવામાં યોગ કારગર સાબિત થયા છે

...પણ અમુક બીમારીના દરદીઓએ અમુક યોગ ન કરવા જોઈએ

તો ચાલો જાણીએ કોણે ક્યા યોગ ન કરવા જોઈએ

હૃદય સંબંધિત બીમારી હોય તેમણે ચક્રાસન, હલાસન, શીર્ષાસન ન કરવું

કપાલ ભા અને ભ્રસ્ત્રિકા પણ ધીરે ધીરે કરવા

હાઇ બ્લડ પ્રેશરવાળાએ દંડબેઠક, સર્વાગાંસન અને શીર્ષાસન ન કરવા

સ્લિપ ડિસ્ક હોય તેમણે પાદહસ્તાસન, ત્રિકોણાસન અને ઉત્તાનપાદાસન ન કરવું

આ સાથે આહારમાં બને તેટલા પૌષ્ટિક તત્વોને સામેલ કરવા