| World |

Mental Status of the Worldનો અહેવાલ છે ચોંકાવનારો

71 દેશના ચાર લાખ લોકોનો કરાયો સર્વે

| World |

ખુશહાલ દેશની યાદીમાં સૌથી ધનાઢ્ય અમેરિકા ઘણો પાછળ

| World |

દેવામાં ડૂબેલું શ્રીલંકા બીજા નંબરે જ્યારે ડોમિનિકન રિપબ્લિક પહેલા ક્રમે

| World |

 ભારત બન્ને કેટેગરીમાં ટૉપ-10માં નથી

| World |

 અમેરિકા જેવો શ્રીમંત અને તાકાતવાર દેશ ખુશ દેશોની યાદીમાં 49માં ક્રમે

| World |

 અંગ્રેજી અને રશિયન બોલતા દેશો દુઃખી, અમેરિકન લેટિન બોલતા સુખી

| World |

ખુશ દેશોની યાદીમાં ભારત તળિયેથી 11માં ક્રમે, ઉદાસ દેશોમાં આગળ

| World |

ઓસ્ટ્રેલિયા, આર્યલેન્ડ પણ ઉદાસ, તાન્ઝાનિયા ખુશ દેશોની યાદીમાં સામેલ

| World |

પૈસો અને સુવિધાઓ ખુશી કે આનંદ ખરીદી શકતો નથી, સાબિત કરે છે સર્વે

| World |

વર્ષ 2000 પછી લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું હોવાનું સર્વેનું તારણ

| World |