ક્યારે રાખશો શનિપ્રદોષ વ્રત

દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની તેરસે રખાય છે પ્રદોષ વ્રત

 પ્રદોષ વ્રત કરાનારા પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસે છે

આ મહિનાનું પહેલું શનિ પ્રદોષ વ્રત છઠ્ઠી એપ્રિલે છે

શનિવારે પ્રદોષ વ્રતનું હોવું ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે

 આ માટે પૂજાનો સમય મોડી સાંજે 6 વાગ્યાથી પરોઢના 5 વાગ્યાનો છે 

ભગવાન શિવ સાથે શનિદેવની પણ પૂજા કરો તો બેવડાં લાભ મળશે

ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદન, ધતૂરા અને ફૂલનો ઉપયોગ કરવો

 શિવ ચાલીસા અને શિવ મંત્રોનો જાપ કરી આરતી કરી, ભોગ ચડાવવો

ભોગમાં પંચામૃત, ખીર અને મીઠાઈનો ઉપયોગ કરવો

સ્વચ્છ મન અને સ્વચ્છ શરીર સાથે કરેલી પૂજા અવશ્ય ફળે છે