| Technology |

2040માં કેવા દેખાશે Delhiના આ સ્થળો? AIએ દેખાડ્યા એવા રિઝલ્ટ કે...

અત્યારે ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે નહીં પૂછો વાત

| Technology |

AI પાસ્ટની સાથે સાથે ફ્યુચરની એવી એવી ઈમેજ ક્રિયેટ કરે છે, જેની કલ્પના પણ ના કરી શકો

| Technology |

| Technology |

દરરોજ AIની અલગ અલગ ક્રિયેટિવિટીના ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે

AIએ જ્યારે પૂછવામાં આવ્યું કે 2040માં દેશની રાજધાની દિલ્હીના મહત્ત્વના જોવાલાયક સ્થળો કેવા દેખાશે?

| Technology |

જેના જવાબમાં AIએ જે રિઝલ્ટ દેખાડ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે

| Technology |

2040માં પ્રેમની નિશાની ગણાતો આગ્રાનો તાજ મહેલ કંઈક આવો દેખાશે

| Technology |

અમૃતસરમાં આવેલું ગોલ્ડન ટેમ્પલ AIની નજરે 16 વર્ષ બાદ આવું દેખાશે

| Technology |

16 વર્ષ બાદ ઐતિહાસિક લાલ કિલ્લો કંઈક આવો દેખાઈ રહ્યો હશે...

| Technology |