વરસાદમાં ચટપટુને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે

પણ આ મજાની મૌસમ સાથે બીમારી પણ લાવે છે

આ સિઝનમાં એન્ટિ-ઓક્સિડેન્ટ, મિનરલ્સ અને ફાઈબરવાળી ડાઈટ લેવી જોઈએ

આ માટે ખાસ ચાર શાકભાજી અમે તમને સૂચવીએ છીએ

કારેલાઃ વિટામિન સીથી ભરપુર કારેલા આંતરડાને કીટાણુથી બચાવે છે તમે કારેલાની ટેસ્ટી વાનગીઓ બનાવીને પણ ખાઈ શકો છો

દુધીઃ વિટામિન બી,સી, ફોસ્ફરસ અને આર્યનયુક્ત દૂધી બારેમાસ મળે છે પિત્ત ઘટાડતી દૂધ શરદી-ઉધરસ જેવી બીમારીથી બચાવે છે

પરવળઃ વરસાદમાં મળતું આ શાક હેપેટોપ્રોટેક્ટિવ છે, જે લિવરને રક્ષણ આપે છે એન્ટિ-ઓક્સિડેન્ટ છે, શરીરને ડિટોક્સ કરે છે. 

ટીંડોરા: આ શાકમાં પોલિસેકેરાઈડથી ભરપૂર છે અને ઈમ્યુનિટી વધારે છે પાણીની માત્રા પણ સારી છે, જેથી શરીરને તાજગી મળે છે.