મેચમાં કેચ પકડતાં જ આ ખાસ શબ્દ બોલે છે Virat Kohli… તમને ખબર છે?
આઈપીએલ બાદ હવે ક્રિકેટપ્રેમીઓ પર T20-Worldcupનો ફીવર છવાયેલો જોવા મળી રહ્યો છે
ગઈકાલે ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ડ્રામા મેચમાં ભારતીય ટીમ છ રનથી જિતી ગઈ હતી
દરેક ખેલાડી જ્યારે પણ વિકેટ લે છે કે કેચ પકડે છે ત્યારે તેમની સેલિબ્રેટ કરવાની રીત પણ અલગ અલગ હોય છે
આજે અમે અહીં તમને ઈન્ડિયન ટીમના ખેલાડીઓની આવી જ કેટલીક આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ
આ વાતનો ખુલાસો ખુદ ટીમ ઈન્ડિયાના ખેલાડી દિનેશ કાર્તિકે કર્યો છે. આવો જોઈએ-
કોહલી જ્યારે પણ કેચ પકડે છે ત્યારે તે બેન સ્ટોક્સ બોલે છે અને આ તેની સેલિબ્રેશન સ્ટાઈલ છે
તમે પણ કોહલીના સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં વીડિયો જોયા જ હશે જેમાં તે બેન સ્ટોક્સ બોલતો જોવા મળે છે
પરંતુ જ્યારે તમે એના લિપસિંક્સ જુઓ છો ત્યારે તેનો કોઈ બીજો જ અર્થ નીકળતો હોય છે
આ સિવાય આઈપીએલમાં હાર્દિક પંડ્યા જ્યારે જ્યારે દિનેશ કાર્તિક પર આવતો હતો ત્યારે એવું કહેતો કે લેગ સ્પિનર આવ્યો, આનો આભાર માનવો જોઈએ
હાર્દિક પંડ્યા પર પીચ પર અવાર નવાર સ્લેજિંગ કરતો જોવા મળે છે