Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો?
SPECIAL FEATURES
SPECIAL FEATURES
આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ આઠ માર્ચે ઉજવવામાં આવશે
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe
ભોળાનાથના ભક્તોની શિવમંદિરોમાં મોટી કતારો જોવા મળશે
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe
આ દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા છે
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe
ઘણા લોકો ખાદ્યવસ્તુ શિવલિંગને ન ચડાવતા ગરીબ બાળકોને આપવાનું પસંદ કરે છે
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe
તો શિવલિંગ પર તમે બિલિપત્ર સહિત આ વસ્તુઓ ચડાવી શકો છો
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe
શિવલિંગ પર કેસરના ફૂલ ચડાવવાથી વૈવાહિક જીવન સુખરૂપ રહે છે
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe
શિવલિંગ પર અત્તર ચડાવવાથી ધન પ્રાપ્ત થાય છે.
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe
શિવલિંગ પર ધતૂરાનું ફૂલ ચડાવવાથી સંતાનસુખ મળે છે
SPECIAL FEATURES
SPECIAL FEATURES
Swipe