| Health |

બાફેલા ઘઉંના ફાયદા જાણો છો? 

| Health |

ભારતમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અનાજ ઘઉં છે

| Health |

ઘઉંને હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફૂડ માનવામાં આવે છે

| Health |

ઘઉંમાંથી ઘણી કેલરી મળતી હોવાથી લોકો ઘઉં ખાવાનું પસંદ કરતા નથી

| Health |

હાઈ કાર્બ્સને લીધે વજન વધાવાનો પણ ડર રહે છે

| Health |

... તો તમારે ઘઉં નહીં, ઘઉં ખાવાની રીત બદલાની જરૂર છે

| Health |

ઘઉંને બાફીને ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે

| Health |

બાફેલા ઘઉંમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે

| Health |

તે બેડ કૉલસ્ટ્રોલને બહાર કાઢી  ધમનીઓને સાફ કરે છે

| Health |

મેટાબોલિક રેટ વધારે છે અને બોવેલ મુવમેન્ટ ઝડપી કરે છે

| Health |

જેના લીધે વજન ઘટે છે અને પેટ પણ સાફ આવે છે

| Health |

બાફેલા ઘઉંના દાણા ખાવાથી ફેટી લીવરની સમસ્યા નથી રહેતી

| Health |

આંતરડાની સફાઈ થાય છે અને લોહીનું ભ્રમણ યોગ્ય ગતિમાં થાય છે