સનાતન ધર્મમાં દરેક વાર કોઈને કોઈ દેવી-દેવતાોને સમર્પિત છે અને એમાંથી શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે
શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, જેનાથી આર્થિક તંગી દૂર થાય છે
આ સાથે સાથે જ ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે, જ્યોતિષશાસ્ત્રમાં પણ મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે
આ ઉપાયો કરવાથી સાધક પર મા લક્ષ્મીની કૃપા વરસે છે, આજે અમે અહીં તમને આવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ
ચિયા સિડ્સ એક સુપર ફૂડ છે અને એમાં શંકાને કોઈ સ્થાન જ નથી, પરંતુ આ ચિયા સિડ્સ સાથે કાળી દ્રાક્ષનું પણ સેવન કરવામાં આવે તો?
ચાલો જોઈએ કયા છે આ નામ, મા લક્ષ્મીના અનેક નામ છે જેમાં
સુધા, ધન્યા, વિભા, આદિત્ય, દિત્ય, દિપાયૈ, વસુધા, વસુધારિણી
કમલસમ્ભવા, કાન્તા, કામાક્ષી, બુદ્ધિ, અનઘા, હરિવલ્લભી, અશોકા, અમૃતા, દિપ્તા
ધર્મનિલયા, લોકમાત્રિ, પદ્મપ્રિયા, પદ્મહસ્તા, હરિવલ્લભ, લોકશોકવિનાશી, ક્ષ્રીરોધસંભવા, અનુગ્રહપ્રદા વગેરે વગેરે...
ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધનવર્ષા માટે અહીં આપવામાં આવેલા નામોમાંથી કોઈ પણ નામનો જાપ કરી શકાય છે