વરસાદની ઋતુમાં શુભ પ્રસંગો કે પાર્ટીમાં જવાનું મુશ્કેલ બને છે.

 એક તો કપડા સાચવવાના અને પછી મેકઅપ ઉતરી ન જાય તેની ચિંતા

વરસાદને લીધે ઉતરી જતો મેકઅપ ચહેરાને વધારે ખરાબ બનાવી દે છે

તો ચાલો તમને ટીપ્સ આપીએ, જેથી તમારો મેકઅપ થઈ જશે રેઈનપ્રુફ

સૌથી પહેલા સ્કીનને બરાબર પ્રેપ કરો, ક્લિન કરો

તેના પર ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો

મેકઅપને ઉતરતો રોકવામાં પ્રાઈમર સૌથી મહત્વનું છે, પ્રાઈમર ફેસ પર લાગવો

શક્ય હોય તો ફાઉન્ડેશનને ટાળો અથવા લાઈટ લગાવો

પાવડર બેઝ્ડ નહીં પણ ક્રીમ બેઝ્ડ બ્લશ અને આઈશેડોનો ઉપયોગ કરો

સૌથી છેલ્લે ટ્રાન્સ્યુલેટ સેટિંગ પાવડર લાગવો, મેકઅપ ટકી રહેશે.