ચહેરા પર ચરબી જામી જવાથી મોઢ
ું ફુલેલું લાગે છે
ચહેરા પરની જૉ લાઈન ક્લિયર દેખાઈ તે જરૂરી છે
તો આજે ખાસ ચહેરાને શેપમાં રાખવાની બે કસરત શેર કરીએ છીએ
તમે યોગ મુદ્રામાં બેસી, મોઢામાં પાણી ભરી લો, પાંચથી દસ મિનિટ સુધી ભરી રાખવાની કોશિશ કરો
ત્યારબાદ એ પાણીને પી જાઓ ને થોડી વાર શાંતિથી બેસી રહો
બીજી કસરત માટે ફરી મોઢામાં પાણી ભરો, એકાદ મિનિટ માટે રાખી કોગળો કરી નાખો
આ પ્રમાણે ચારથી પાંચ વાર કરો
આમ કરવાથી વધારાની ચરબી ગાયબ થઈ જશે, લોહીનું ભ્રમણ બરાબર થતાં ચહેરો ખિલશે
દરેક સ્કિન પૉર્સ સુધી ઑક્સિજન પહોંચશે અને ચહેરા પર રોનક દેખાશે
આ કસરત કરવાની આંખની રોશની પણ વધે છે
આ કસરતથી એક મહિનામાં ફરક દેખાશે, પણ તમારા નિષ્ણાતની સલાહ બાદ કરવી વધુ હિતાવહ