આ લક્ષણો દેખાય તો સમજી જાવ કે Vitamin B-12ની ઉણપ છે...

શરીર માટે તમામ વિટામીન્સ અને મિનરલ્સ જરૂરી છે

આજે અમે અહીં Vitamin B-12ની ઉણપ થતાં જોવા મળતાં લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ

પણ એ પહેલાં તમને જણાવી દઈએ કે Vitamin B-12ની ઉણપ થતાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ

Vitamin B-12ની ઉણપને કારણે હાથ-પગ અને શરીરમાં ખાલી ચડી જાય છે

આ સિવાય આ વિટામીન ઉણપને કારણે યાદશક્તિ પર પણ અસર જોવા મળે છે

આંખોની નજર પર પણ આની નકારાત્મક અસર થાય છે

આ ઉપરાંત જે લોકોમાં આ વિટામીન બી-12ની ઉણપ હોય છે એમને થાક પણ વધુ લાગે છે

વિટામીન બી-12ની ઉણપ હોય એવા લોકોના સ્વભાવમાં પણ ફેરફાર જોવા મળે છે

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે આને કારણે સ્કીન સંબંધિત સમસ્યા પણ સતાવી શકે છે