આખરે રિવીલ થઈ ગયું સિક્રેટ, Vitamin B12ની કમીના આ છે લક્ષણો...આ રીતે બચી શકશો
દરેક વિટામિન માનવ શરીર માટે ખૂબ જ જરૂરી છે અને એમાં પણ Vitamin B12 તો શરીર માટે ખૂબ જ જરૂરી છે
Vitamin B12 જેટલું ભોજનવાટે શરીરમાં જાય એટલું સારું હોય છે
શરીરમાં જ્યારે આ વિટામિનની કમી સર્જાય છે ત્યારે શરીર અમુક સંકેત આપે છે
એમાંથી ત્રણ મહત્ત્વના સંકેત વિશે આજે આપણે અહીં વાત કરીશું, આવો જોઈએ શું છે કે આ સિગ્નલ
આ વિટામિનની ઉણપને કારણે પાચનક્રિયા બગડે છે, જેમાં અપચો, કબજિયાત, ગેસ થવો કે દર થોડા સમયે ઝાડા થવા જેવા લક્ષણ જોવા મળે છે
Vitamin B12ની ઉણપને કારણે થાક લાગે છે અને સુસ્તી પણ અનુભવાય છે. થોડું કામ કરીને શ્વાસ ચઢવા લાગે છે
મોંમાં ચાંદા પડવા પણ Vitamin B12ની ઉણપનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે, જેને કારણે ખાવાનું ખાવામાં સમસ્યા થાય છે
હવે વાત કરીએ કે આખરે આ સમસ્યાને કઈ રીતે ઉકેલી શકાય એની-
Vitamin B12ની કમી દૂર કરવા માટે માંસાહાર ન કરતાં લોકો માટે દૂધ સૌથી બેસ્ટ ઓપ્શન છે
આ સિવાય ડોક્ટરની સલાહ લઈને Vitamin B12ની સપ્લિમેન્ટ એકાદ અઠવાડિયા માટે લઈ શકાય છે