Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે...

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને ફેન્સ તેને કિંગ કોહલી કહીને બોલાવે છે

પણ જો ક્યારેય વિચાર્યું છે ખરું જો વિરાટ કોહલી ક્રિકેટર ના હોત અને કોઈ બીજા પ્રોફેશનમાં હોત તો કેવો દેખાતો હોત? 

ચાલો, તમારી આ કલ્પનાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence-AI)ની મદદથી સાકાર કરી જોઈએ

જો વિરાટ કોહલી ક્રિકેટરને બદલે રાજા-મહારાજાના સમયમાં જન્મ્યો હોત તો તેનો રૂઆબ કંઈક આવો દેખાતો હોત

વિરાટ કોહલી જો એસ્ટ્રોનટ બન્યો હોત તો તેનો લૂક કંઈક આવો દેખાયો હોત

ક્રિકેટને બદલે વિરાટે ફૂટબોલર બનવાનું પસંદ કર્યું હોત તો તેનો આ સ્ટાલિશ લૂક જોઈને ફેન્સ ઘાયલ થયા હોત

આમ તો વિરાટ કોહલીને આપણે હંમેશા મેદાનમાં હસી-મજાક કરતો જોયો છે પણ ઈમેજિન કરો કે તે ડોક્ટર જેવા સિરીયસ પ્રોફેશનમાં હોત તો? 

સિંગિગમાં જો વિરાટ કોહલીએ પોતાનો હાથ અજમાવ્યો હોત તો તેનો સ્ટાઈલિશ સ્વેગ તો એ સમયે પણ જોવા મળ્યો હોત

ભાઈ ભાઈ... વિરાટ કોહલીનો આ ફૌજી લૂક તો એકદમ કમાલનો છે...  આ લૂકમાં તે એકદમ ડેશિંગ અને ડેરિંગબાજ દેખાઈ રહ્યો છે

શાકભાજીનો વેપાર કરતા ફેરિયા તરીકે વિરાટ કોહલી કંઈક આવો દેખાયો હોત

પાઈલટ તરીકે પણ વિરાટ કોહલીનો કોઈ જવાબ નથી ભાઈસાબ...