આંખ શરીરનું સૌથી નાજુક અને મહત્વનું અંગ છે 

આ સાથે ચશ્મા પહેરવાથી ચહેરાની સુંદરતા પણ ઓછી થાય છે

તો આજે તમને આંખોની રોશની વધારવા અને ચશ્માથી છૂટકારો મેળવવાનો ઉપાય બતાવીએ છીએ

સૌથી પહેલા તમારે એક રૂમમાં એકાંતમાં, અંધારામાં બેસવાનું છે

ત્યારબાદ એક દીવો પ્રગટાવવાનો છે અને દીવાની રોશનીને સતત  જોયા કરવાનું છે 

આમ કરવાથી તમારી આંખોની રોશની વધારે તેજ બનશે

ત્યારબાદ બીજી એક્સરસાઇઝ તમારે કરવાની છે,  જેમાં તમારે તમારી નજરની સામે તમારો અંગૂઠો રાખવાનો છે. 

થોડી મિનિટો માટે અંગૂઠા ને સતત એકીટશે  જોયા કરવાનું છે

ત્યારબાદ આ અંગૂઠો જમણેથી ડાબે અને ડાબેથી જમણે ધીરે ધીરે ફેરવવાનો છે અંગૂઠાની સાથે સાથે તમારી આંખો, તમારી દ્રષ્ટિ પણ એ તરફ જવી જોઈએ

આ એક્સરસાઇઝ તમારે 15 મિનિટ કરવાની છે

આમ કરવાથી આંખોની રોશની પણ વધશે અને એકાગ્રતા પણ વધશે

ચશ્માથી છૂટકારો મળશે પણ હા સાથે સાથે તમારો સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરજો અને બને એટલો આંખોને આરામ આપજો. 

આ ઉપાયોનો અમલ કરતાં પહેલાં તમારા તબીબ નિષ્ણાંત ની સલાહ લેવી આવશ્યક છે.