HEALTH

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન-UTIથી ખાસ કરીને મહિલાઓ હોય છે પરેશાન

અનહાઈજેનિક વૉશરૂમ અને બીજી શારિરીક તકલીફોના કારણે થાય છે

HEALTH

પેશાબમાં જલન, વારંવાર પેશાબ જવુ, ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ સર્જાય છે

HEALTH

મહિલા કે પુરુષ બન્ને માટે ક્ષોભજનક સ્થિતિ ઊભી થાય છે, બહાર નીકળવું મુશ્કેલ થઈ પડે છે

HEALTH

આ સ્થિતિથી છૂટકારો મેળવવાની ટીપ્સ તમે અજમાવની શકો છો

HEALTH

હાઈડેટ્રેડ રહોઃ શરીરમાં પાણી ઓછું થશે તો બેક્ટેરિયાનો નિકાલ થશે નહીં. 

HEALTH

હાઈડેટ્રેડ રહોઃ દિવસનું 7-8 ગ્લાસ પાણી પીવો અને નાળિયેર પાણી અથવા છાશનું સેવન કરો

HEALTH

Vitamin C: વિટામીન Cના સેવનથી પેશાબમાં રહેલા બેક્ટેરિયાને મારવામાં મદદ મળે છે

HEALTH

વિટામીન સીઃ સંતરા, મોસંબી, દ્રાક્ષ, લીંબુ સહિતની વસ્તુઓનું રોજ સેવન કરવું જરૂરી

HEALTH

ક્રેનબેરીનું જ્યૂસ : યુટીઆઈથી પીડિત મહિલાઓ માટે ક્રેનબેરીનું જ્યૂસ ખૂબ જ લાભદાયક હોય છે

HEALTH

ક્રેનબેરીનું જ્યૂસ : બની શકે તો ખાંડ વિનાનું જ્યૂસ પીવું, જેથી બેક્ટેરિયાનું પ્રમાણ આપોઆપ ઘટી જશે

HEALTH

Probiotic food : દહીં, યોગર્ટ જેવી વસ્તુઓનું સેવન કરવાથી પેશાબ સમયની જલન ઓછી થાય છે

HEALTH

આ હેબિટ રાખો પેશાબ ગયા બાદ ગુપ્ત અંગોને બરાબર સાફ કરો

HEALTH

આ હેબિટ રાખો : દિવસમાં બે કે ત્રણ વાર અન્ડરવેયર બદલો

HEALTH

આ હેબિટ રાખો : લાંબા સમય માટે ટાઈટ કપડા ન પહેરો

HEALTH