આઇપીએલ-2024ના ટીમ-ડ્રેસમાં બ્લુ રંગની બોલબાલા
બૅન્ગલૂરુના પ્લેયર્સ-જર્સીમાં લાલની ઉપર બ્લુ રંગનું રાજ
Image Source: www.iplt20.com
Swipe
ચેન્નઈનો કલર યલો, પણ ટી-શર્ટમાં સાઇડ પર બ્લુ કલર
Image Source: www.iplt20.com
પંજાબનું ટી-શર્ટ રેડ, પણ ટ્રાઉઝર તો બ્લુ જ છે
Image Source: www.iplt20.com
Swipe
દિલ્હીના ટી-શર્ટ અને પૅન્ટ પણ બ્લુ, લાલ રંગ માત્ર નામનો
Image Source: www.iplt20.com
મુંબઈએ હંમેશની માફક બ્લુ અને ગોલ્ડ કલર જાળવી રાખ્
યો છે
Image Source: www.iplt20.com
Swipe
કોલકાતાનો કલર પર્પલ છે જે આખરે એ બ્લુમાંથી જ બન્યો છે
Image Source: www.iplt20.com
રાજસ્થાનના ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં પણ બ્લુ રંગ છવાયો છે
Image Source: www.iplt20.com
Swipe
લખનઊના ફુલ ડ્રેસમાં બ્લુ રંગની સારી એવી હાજરી છે
Image Source: www.iplt20.com
Swipe
ગુજરાતની ટીમના ડ્રેસમાં પણ નૅવી બ્લુ કલર વપરાયો છે
Image Source: www.iplt20.com
Swipe
માત્ર હૈદરાબાદના ટી-શર્ટ, ટ્રાઉઝર બ્લુને બદલે ઑરેન
્જ-બ્લૅક છે
Image Source: www.iplt20.com
Swipe