38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ...
આજકાલ લગભગ દર બીજી વ્યક્તિ વધતા જતાં વજન, પેટ અને કમરથી પરેશાન છે
ગમે એટલી મહેનત અને જીમમાં કલાકો પરસેવો પાડ્યા પછી પણ એ ઘટાડી શકાતી નથી
જો તમે પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો?
તો આજે અમે અહીં એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવેલી એક સોલિડ ટિપ્સ લઈને આવ્યા છીએ..
આ સલાહને ફોલો કરીને તમે પણ પેટ અને કમર પર જામી ગયેલા ચરબીના થર ચપટીઓમાં ઉતારી શકશો
ઘણા લોકો વજન ઘટાડવા ખાવાનું ઓછું કરી દે છે કે પછી બ્રેકફાસ્ટ સ્કીપ કરે છે, પણ સદંતર ખોટું છે
ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર તમે હેલ્ધી ડાયેટ ફોલો કરીને પણ બેલી ફેટ ઘટાડી શકો છો
સવારે 7થી 8 વચ્ચે બ્રેકફાસ્ટ અને સાંજે 7 વાગ્યા પેલા ડિનર કરી લેવું એ સૌથી પરફેક્ટ ડાયેટ છે
આ સિવાય મેટા બોલિઝમને બુસ્ટ કરવા માટે સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવું જોઈએ
આ રીતે તમે જીમમાં કલાકો સુધી પરસેવો પાડીને ઝડપથી તમારૂ બેલી ફેટ ઘટાડી શકો છો