શરીર માટે તમામ પ્રકારના વિટામીન્સ, મિનરલ્સ આવશ્યક હોય છે. વિટામીન બી12 પણ આવું જ એક વિટામિન છે
આ વિટામિનની ઉણપથી શરીરમાં નબળાઈ અનુભવાય છે, ચાલવામાં મુશ્કેલી પડે છે
માનસિક નબળાઈ કે એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓ પણ આ વિટામિનની ઉણપને કારણે સતાવે છે
આજે અમે અહીં તમારા માટે કેટલાક એવા ફ્રૂટ્સની યાદી લઈને આવ્યા છીએ કે જે આ વિટામિનની ઉણપને પૂરી કરે છે
એટલું જ નહીં પણ આ ફળોના સેવનથી તમારા શરીરમાં એક અલગ જ એનર્જી પણ જનરેટ થાય છે
ચાલો જોઈએ કયા છે આ ફ્રૂટ્સ-
કેળામાં મોટા પ્રમાણમાં વિટામિન બી12 જોવા મળે છે, આ સિવાય તેમાં ફાઈબર અને પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે
સફરજન ખાવાથી શરીરમાં બી12નું લેવલ વધે છે અને તેમાં રહેલાં ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ શરીર માટે લાભદાયી છે
વિટામિન બી12નું પ્રમાણ વધારવા સંતરા પણ ખાઈ શકાય છે, આ ઉપરાંત તેમાં વિટામિન સી, ડી, બીટા કેરોટીન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો હોય છે
કીવીમાં પણ વિટામિન બી12 મોટા પ્રમાણમાં હોય છે. આ સાથે તેમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ ઝિંક અને વિટામિન સી પણ હોય છે