ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર: આઝમ ખાન લેટેસ્ટ ‘વજનદાર’ ખેલાડી
પાકિસ્તાનનો 110 કિલોનો આઝમ ખાન ટી-20 વર્લ્ડ કપમાં ટૉક ઑફ ધ ટાઉન હતો
મોઇન ખાનના વિકેટકીપર-પુત્ર આઝમને એક જ મૅચ રમવા મળી જેમાં સારું ન રમ્યો
વેસ્ટ ઇન્ડિઝનો 140 કિલોનો રહકીમ કોર્નવૉલ 10 ટેસ્ટ રમી ચૂક્યો છે
બર્મુડાના 127 કિલોના ડ્વેઇન લેવરૉકે 2007ના વિશ્ર્વ કપમાં ઉથપ્પાનો ડાઇવિંગ કૅચ પકડ્યો હતો
ઑસ્ટ્રેલિયાના માર્ક કૉસગ્રોવનું 110 કિલો વજન હતું અને 2006માં વન-ડે રમ્યો હતો