એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો

તમામ પ્રકારની દાળ પ્રોટીન સહિત પોષક તત્વોનો ખજાનો છે

તુવેરની દાળ ભારતમાં સૌથી પ્રિય છે

100 ગ્રામ તુવેરની દાળ 22.68 ગ્રામ પ્રોટીન, 57 ગ્રામ કેલ્શિયમ ધરાવે છે

17 ગ્રામ ફાયબર, 62 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે

86 મિલી ગ્રામ સોડિયમ અને 3 મિલી ગ્રામ આર્યન હોય છે

2.86 ગ્રામ ગ્લુકોઝ અને 343 કેલરી હોય છે

એક દાળ ભરેલો વાટકો ફૂલ મિલની ગરજ સારે છે

 પિત્ત, કફ અને લોહીવિકારમાં તુવેર રામબાણ ઈલાજ છે

 તો ઘરે તુવેરની વિવિધ વાનગી બનાવો ને સ્વસ્થ રહો