| Health |

ગરમ ખાવાપીવાના શોખિનોની જીભ ક્યારેક બળી જાય છે

જીભ બળવાથી સેન્સિટીવ થઈ જાય છે અને ઈન્ફેક્શનની શકયતા રહે છે.

| Health |

જોકે આ કોઈ બીમારી નથી, પણ બે ત્રણ દિવસ ખાવાપીવામાં મુશ્કેલી થાય છે

| Health |

આ માટે તમારા ઘરમાં જ એવું વસ્તુઓ છે જે તમને રાહત આપી શકે છે

| Health |

મધ ચાટવાથી તે એન્ટિબેક્ટેરિયલનું કામ કરશે અને રાહત મળશે

| Health |

એલોવિરા જેલની આઈસક્યૂબ બનાવી જીભ પર રાખવાથી ઠંડક મળે છે

| Health |

ખાંડને જીભ પર રાખી તે ઓગળે ત્યાં સુધી રાહ જૂઓ જીભનો સ્વાદ ફરી આવી જશે

| Health |

ઠંડુ દૂધ અને આઈસક્રીમ પણ જીભને ઠંડક આપવામાં મદદ કરે છે

| Health |

ઈન્ફેક્શનથી બચવા નમકના પાણીના કોગળા કરો

| Health |