થાઈરોડ એક નાની ગ્રંથિ છે, પણ શરીરના દરેક કોષોને અસર કરે છે.

થાઈરોડના બે પ્રકાર છે, જો તેનું સ્તર વધે તો મેટાબોલિઝમને અસર કરે છે.

થાઈરોડ ત્વચા, હૃદય, મગજ, આંતરડા, વાળને નુકસાન પહોંચાડી શકે છે.

થાઈરોડ હોય તેમણે ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ

અમે અહીં તમને ચાર વસ્તુઓ જણાવી રહ્યા છીએ, જે તેમણે ભૂલથી પણ ન ખાવી

મગફળીઃ માઈકોટોક્સિન અને નાઈટ્રોજ હોય છે. ફેટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે

સોયાબિનઃ સ્વાસ્થ્યવર્ધક છે, પરંતુ તેનો ફ્લોવરસ થાઈરોડ ગ્લેન્ડને કામ કરવા દેતી નથી

કૉબીજ, બ્રોકલીઃ ગ્વાટરોજન નામનું તત્વ હૉર્મોન્સ પ્રોડક્શનને અસર કરે છે

ગ્લૂટેનઃ એટલે કે હાઈકાર્બ્સ ફૂ઼ડ્સનું સેવન ન કરવું. ઈમ્યુનિટી ઘટશે

ઉપરની વસ્તુઓનું નિયમિત સેવન નુકસાન પહોંચાડે છે, તેમ નિષ્ણાતો કહે છે

વિશેષ તમારા તબીબની સલાહ લઈ થાઈરોડને નિયંત્રણમાં લાવી શકો છો