SPECIAL FEATURES

 અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશનની થઈ રહી છે કાયાપલટ

ગાંધીજીની વિવિધ પ્રતિકૃતિઓ બનશે સ્ટેશનની આગવી ઓળખ

SPECIAL FEATURES

 અહીં એક જ રેલવે યાર્ડની બે બાજુ નવા બે સ્ટેશન બનશે, SBI અને SBT 

SPECIAL FEATURES

SBT વિરમગામ અને ભાવનગરથી અમદાવાદ તરફની ટ્રેનો માટે

SPECIAL FEATURES

 SBI દિલ્હીથી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીની ટ્રોનો માટે

SPECIAL FEATURES

પ્લેટફોર્મ પર 28 એસ્કેલેટર્સ, 28 લિફ્ટ્સ, 26 સીડીઓ, 2 સ્કાયવૉક્સ, 4 FOBs 

SPECIAL FEATURES

યાત્રીઓ, VIP અને મહિલાઓ માટે 2 વિશાળ કોન્કોર્સ, વેઈટિંગ રૂમ્સ8.  ગ્રાઉન્ડ ફ્લોર અને કોન્કોર્સ લેવલ્સ પર કોમર્સિયલ એરીયા માટે જોગવાઈઓ.

SPECIAL FEATURES

  રેલવેઝ, સિટી મેટ્રો, બુલેટ ટ્રેન, સિટી BRT બસ નેટવર્ક અને સિટી બસ સાથે જોડાણ

SPECIAL FEATURES