Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત...

અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા દેશ-વિદેશથી મહેમાનો આવી રહ્યા છે

દરમિયાન સોશિયલ મીડિયા સ્ટાર ઓરીને ટક્કર આપવા ઈન્ટરનેશન ઈન્ફ્લુએન્સર જુલિયા ચેફ પણ ભારત આવી છે

ભારત આવેલી જુલિયા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ફેન્સને પળેપળની માહિતી આપી રહી છે

જુલિયાએ વીડિયો શેર કરીને કહ્યું હતું કે હોટેલ પહોંચતા જ ઈશા અંબાણીએ બુકે આપીને તેનું સ્વાગત કર્યું હતું

ઈશાનો આ આવકાર જોઈને જુલિયા ભાવુક થઈ ગઈ હતી 

તેણે આગળ જણાવ્યું હતું કે ઈન્ડિયન વેડિંગમાં ભારેભરખમ કપડાં પહેરીને પણ મહિલાઓના ચહેરા પર સ્મિત હોય છે

હું પણ આજે આવું જ કંઈક ટ્રાય કરીશ પણ મને આશ્ચર્ય થાય છે કઈ રીતે મહિલાઓ આવું કરી શકે છે

જુલિયા આ ઈવેન્ટમાં મનિષ મલ્હોત્રાનો ડિઝાઈન કરેલો આઉટફિટ પહેરેશે અને એના માટે તે એક્સાઈટેડ છે

જુલિયા અમેરિકાની એક ફેમસ ટિકટોકર છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 364K ફોલોઅર્સ છે

તેના વીડિયો પર લાખોમાં વ્યૂ આવે છે. ઓરીએ ખુદ અનંત-રાધિકાના લગ્ન માટે તેને આમંત્રણ આપ્યું છે

બંનેને આજે અંબાણીઝના આ વેડિંગમાં જોવું ખૂબ જ રસપ્રદ હશે