પાણી પીવાનો આ છે બેસ્ટ ટાઈમ

શરીર-મનની તંદુરસ્તી માટે પાણી સૌથી મહત્વનું છે

પાણી તમે ક્યારે પીઓ છો તે વધારે જરૂરી છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દિવસમાં સાત સમય પાણી માટે છે બેસ્ટ

વહેલી પરોઢે ઊઠીને પાણી પીવાથી આંતરિક પ્રક્રિયાઓ સરળ બને છે 

વર્કઆઉટ  કે કસરત બાદ પાણી પીવાથી હૃદય યોગ્ય ગતિએ કામ કરે છે

ભોજનની અડધી કલાક પહેલા પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે 

 ન્હાતા પહેલા પાણી પીવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે.

રાત્રે સૂતા પહેલા પાણી પીવાથી શરીરમાં કોઈપણ પ્રવાહીની ઉણપ પૂરી થાય છે

થાક લાગે ત્યારે પાણી પીવાથી શરીરમાં તાજગી અને તાકાત આવે છે

 બીમાર હો ત્યારે શરીરને હાઈડ્રેટેડ રાખવા પાણી પીવું જરૂરી છે