Orange કરતાં વધુ Vitamin Cના બેસ્ટ સોર્સ છે આ Fruits...

Vitamin C એક એન્ટી ઓક્સિડન્ટ છે, જે ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે

એક મીડિયમ સાઈઝના સંતરામાં 70 મિલિગ્રામ Vitamin C હોય છે

જોકે બીજા પણ કેટલાક એવા કુદરતી સ્રોત છે જેમાં મોટા પ્રમાણમાં Vitamin C જોવા મળે છે

ચાલો જોઈએ કયા છે આ ફ્રુટ્સ...

આ સિવાય દરરોજ કેટલા પ્રમાણમાં Vitamin Cનું સેવન કરવું જોઈએ, એ પણ જાણીએ

કિવિ Vitamin Cનો બેસ્ટ સોર્સ છે.બે કિવિમાં 127 મિલિગ્રામ Vitamin C હોય છે

પપૈયા. પપૈયા એક એન્ટી ઓક્સિડન્ટ છે અને એક પપૈયામાં આશરે 88 મિલિગ્રામ Vitamin C હોય છે

અનાનસમાં 79 મિલિગ્રામ Vitamin C જોવા મળે છે, સિવાય તેમાં Vitamin B6, પોટેશિયમ, કોપર અને થાયમીન હોય છે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે એક દિવસમાં કેટલું Vitamin C લેવું જોઈએ એની માહિતી આપી છે

ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર વયસ્ક મહિલાઓએ 75 મિલિગ્રામ Vitamin C ખાવું જોઈએ

જયારે પુરુષોએ દરરોજ 90 મિલિગ્રામ Vitamin Cનું સેવન કરવું જોઈએ