ભારતનું ગુજરાત રાજ્ય પોતાના ઐતિહાસિર વારસા અને સુંદર સુંદર ફરવાલાયક પર્યટન સ્થળો માટે પ્રખ્યાત છે

દુનિયાભરથી પર્યટકો અહીં ફરવા માટે આવે છે અને પોતાના મેમરી ટ્રેઝરમાં ગુજરાતની સુવાસ ભરીને જાય છે

ગુજરાતમાં પણ ઘણા બધા એવા પર્યટનસ્થળો આવેલા છે જેની મુલાકાત વિના તમારી ટ્રાવેલ ડાયરી અધૂરી ગણાય

જો તમે પણ મોન્સૂનમાં વેકેશન પ્લાન કરી રહ્યા છો?

આજે મારા માટે પાંચ એવા ડેસ્ટિનેશન લઈને આવ્યા છીએ કે જોઈને તમારું મન ખુશ થઈ જશે...

રણ ઓફ કચ્છઃ આખી દુનિયામાં ફેમસ છે આ રણ ઓફ કચ્છ અને દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. 

સોમનાથ મહાદેવ: સોમનાથ મંદિર ભારતના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે અને અહીં તમે દરિયા કિનારા અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો

ગિરનારઃ ગિરનારનો પર્વત ખૂબ જ ફેમસ છે અને આ પણ એક પ્રમુખ ધાર્મિક સ્થળ છે. ટ્રેકર્સ માટે આ હેવન છે

સાપુતારાઃ સાપુતારા ગુજરાતનું મહાબળેશ્વર, માથેરાન છે. પોતાના કુદરતી સૌંદર્યથી આ હિલસ્ટેશન પર્યટકોને આકર્ષે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ ભાઈસાબ આના વગર તો કેમ બકેટ લિસ્ટ પૂરું થાય. સરદાર પટેલની સૌથી વિરાટકાય પ્રતિમા અહીં આવી છે અને પરિવાર સાથે પિકનિક મનાવવા બેસ્ટ પ્લેસ છે