HEALTH

 આરોગ્યને લગતી મોટાભાગની સમસ્યાનું મૂળ આપણી પાચનક્રિયા સાથે જોડાયેલું છે

 સવારે પેટ સાફ આવે અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય તો સ્વાસ્થ્ય ઉત્તમ રહે

HEALTH

આ માટે સારી જીવનશૈલી સાથે આ પાંચ આસન થશે ઉપયોગી

HEALTH

કપોતાસનઃ પાચન સરળ બનાવે છે અને કરોડરજ્જૂ પર થતાં સ્ટ્રેસને ઓછો કરે છે

HEALTH

નૌકાસનઃ આ આસન સવારમાં લાંબો સમય કરવાથી કબજિયાત દૂર થાય છે

HEALTH

ઉત્તાનાસનઃ શરીરના પૉશ્ચરને બરાબર રાખે છે, તમામ અવયવોને સક્રિય રાખે છે

HEALTH

 કુંભકાસનઃ પેટ સાથે જોડાયેલી દરેક સમસ્યાનો છે ઈલાજ, બહાર નીકળેલું પેટ પર અંદર જાય છે

HEALTH

ત્રિકોણાસનઃ આંતરડાઓની સફાઈ માટે સૌથી શ્રેષ્ઠ આસન માનવામાં આવે છે.

HEALTH

પેટની સફાઈ અને શરીરમાં તાજગીને લીધે તન સાથે મનનું સ્વાથ્ય પણ જળવાઈ છે.

HEALTH