અનંત-રાધિકાની મહેંદી સેરેમનીમાં જોવા મળ્યા આ સેલેબ્સ
સંજય દત્ત કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.
એક્ટર જાવેદ જાફરીનો પુત્ર મીઝાન જાફરી સમારોહમાં હાજર રહ્યો હતો.
ધોની તેની પત્ની સાક્ષી સાથે આ ખાસ પળનો ભાગ બન્યો હતો.
અનન્યા પાંડે બ્લુ ડ્રેસ અને જ્વેલરીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રણવીર સિંહ કપલની મહેંદી સેરેમનીમાં જોવા મળ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર સાથે જોવા મળ્યા
વીર પહાડિયા દિનેશ વિજન સાથે જોવા મળ્યો હતો
અભિનેત્રી માનુષી છિલ્લર ક્રીમ ગોલ્ડન સાડીમાં સુંદર લાગતી હતી.
સાઉથના ફેમસ ડિરેક્ટર એટલી કુમાર પત્ની કૃષ્ણા પ્રિયા સાથે જોવા મળ્યા હતા.
જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે આવી હતી.
Learn more