12મી જુલાઈના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ
્ન થવાના છે
લગ્ન પહેલાંના કાર્યક્રમને કારણે અંબાણી પરિવાર ચર્ચામા
ં રહે છે
જ્યાં આ શાહી લગ્ન થવાના છે એ વેન્યુ વિશે તમને કેટલી માહિતી છે?
, ચાલો આજે તમને જણાવીએ...
આ શાહી લગ્ન જિયો કન્વેન્શન સેન્ટરમાં થવાના છે, આ માટે 4 દિવસ સુધી ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે
આ વેન્યુ રાજ મહેલથી બિલકુલ જરાય ઓછી ઉતરતી નથી
2022માં ઉદઘાટન કરાયેલું આ સેન્ટર 1 લાખ સ્ક્વેર મીટરમાં આવેલ
ું છે અને ભારતના પ્રીમિયમ ડેસ્ટીનેશન ગણાય છે
5 મોડ્યુલર હોલ, 25 મીટિંગ રૂમ, બોલ રૂમ અને કનવેન્શન હોલ આવેલો
છે
અહીં અનેક ગ્રાન્ડલેવલના કાર્યક્રમ
ો યોજાઈ ચૂક્યા છે, તસવીરોમાં આ જગ્યાનો શાહી અંદાજ જોવા મળે છે
આ સેન્ટરની લાઈટિંગ સિસ્ટમ અને ઈન્ટરિયર ખૂબ જ લાજવાબ છે
એવું કહેવાય છે કે જ્યારે લગ્ન કે કોઈ ઇવેન
્ટ માટે આ હોલને ડેકોરેટ કરવામાં આવે છે ત્યારે આ સ્થળનો આભા કોઈ મહેલસમાન દેખાય છે...
Learn more