આ સ્માર્ટ ટેક્નિકથી સ્ટોર કરો લીંબુનો રસ...

બળબળતો ઉનાળો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ યાદ આવે ઠંડું ઠંડું લીંબુ પાણી...

અમે અહીં તમને આજે લીંબુનો રસ સ્ટોર કરવાની કેટલીક સ્માર્ટ ટિપ્સ લઈને આવ્યા છીએ

જેને કારણે લીંબુનો રસ મહિનાઓ સુધી ફ્રેશ રહે છે

આ માટે તમારે કરવાનું એટલું છે કે એક મોટી થાળીમાં એક ચમચી મીઠું, સાકર લો

હવે એમાં લીંબુનો રસ નાખીને મિકસ કરો, આને 2 3 દિવસ તડકામાં મૂકી રાખો

Method 1

સૂકાઈ જાય એટલે બાટલીમાં ભરી લો, આ રીતે સ્ટોર કરેલો રસ એક વરસ સુધી ખરાબ નથી થતો

Method 1

લીંબુને ધોઈ લો અને હવે તેના પર રાઈનું તેલ લગાવો અને તેને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ફ્રીઝમાં રાખો

Method 2

લીંબુને નાના નાના પેપરના ટુકડામાં પેક કરીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો અને લાંબા સમય સુધી ટકી રહેશે

Method 3

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ લીંબુના રસને કાઢીને બોટલમાં ભરી લો. આ રીતે સ્ટોર કરેલો રસ 3 મહિના સુધી રહેશે

Method 4