ચુલા પર રોટલી સેકતો જોવા મળ્યો સ્પાઇડર મેન

સ્પાઇડર મેનનો પોશાક પહેરેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો ઇનસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ટેરેસનો છે

આપણે સ્પાઇડર મેન સ્ટંટ કરતા જોયો છે, હવે એ રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે. 

વીડિયોને 16.7 મિલિયન વ્યુઝ મળ્યા છે. 10 લાખથી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે.  વીડિયોને 'સ્પાઇડર શેફ' નામ આપવામાં આવ્યું છે. 

 લોકો ભાતભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ;એકે લખ્યું છે કે લોકોને બચાવવાથી પેટ ભરાતું નથી.'

પ્રિતી ઝિન્ટા- ચોરી ચોરી ચૂપકે ચૂપકેના શૂટિંગ વખતે અભિનેત્રીને અંડરવર્લ્ડ ગેંગની ધમકી મળી હતી.