જેમ જેમ આપણી ઉંમર વધે છે આપણા ચહેરા પર સૌથી પહેલાં તેની અસર જોવા મળે છે

કોઈને પણ સમય કરતાં વૃદ્ધ દેખાવવાનું ગમતું નથી અને એમાં પણ ખાસ કરીને મહિલાઓને... 

ચહેરાં પર દેખાતી કરચલી, ફાઈન લાઈન્સ અને સૈગી સ્કીન એ વધતી ઉંમર તરફ ઈશારો કરે છે

આજે અમે અહીં તમારા માટે આવા જ એક સિઝનલ ફ્રૂટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ..

આ સમસ્યા અપૂરા પોષણ અને ખરાબ લાઈફસ્ટાઈનું સૌથી મોટું અને મહત્ત્વનું કારણ છે 

જોકે, કેટલાક એવા ખાદ્યપદાર્થો છે કે જેનો તમે ડાયેટમાં સામેલ કરીને વધતી ઉંમરને રોકી શકો છો

કેન્સર જેવી બીમારીથી બચાવવામાં પણ કેન્સર મદદ કરે છે, કારણ કે જાંબુમાં કેન્સર પ્રતિરોધક ગુણ જોવા મળે છે

આ ડ્રાયફ્રૂટ એટલે અંજીર. સૂકા અંજીરમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ ત્વચાને લાભ પહોંચાડે છે અને કરચલી તેમ જ ફાઈન લાઈન્સને ઘટાડે છે

આ ઉપરાંત અંજિરમાં વિટામિન એ અને સી ભરપૂર પ્રમાણ હોય છે જે ત્વચામાં નમી જાળવી રાખીને પોષણ આપે છે

અંજીરનું સેવન કરવાથી સ્કીન ગ્લો કરવા લાગે છે અને તમારી સુંદરતામાં પણ વધારો થાય છે

અંજીરના વધુમાં વધુ લાભ મેળવવા માટે તેને આખી રાત કે ચાર પાંચ કલાક પલાળીને પાણી સાથે તેનું સેવન કરવું જોઈએ