આટલું સુંદર છે સોનાક્ષીનું સી ફેસિંગ Sweet Home, એક ઝલક જોઈને...

ગઈકાલે પરિવારના અને નજીકના મિત્રોની હાજરીમાં સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલે લગ્ન કરી લીધા

દરમિયાન સોનાક્ષી વિદાય થઈને પોતાના સાસરે નહીં પણ બાંદ્રા સ્થિત પોતાના ઘરે શિફ્ટ થશે એવી ચર્ચા પણ થઈ રહી છે

સાચું ખોટું તો સોનાક્ષી જાણે પણ આ સી ફેસિંગ ઘર અંદરથી એકદમ રાજમહેલ જેવું દેખાય છે

તમે પણ ન જોયું હોય તો ચાલો તમને પણ એક ઝલક દેખાડી જ દઈએ..

2020માં સોનાક્ષીએ 4000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલુ 26 માળે આવેલું ઘર ખરીદ્યું હતું 

11 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા એક્ટ્રેસના આ ઘરનું એન્ટ્રેન્સ તેણે જ બનાવેલી પેઇન્ટિંગથી સજાવ્યું છે

લિવિંગ રૂમમાં વોલ કલરને મેચ કરતાં કોઝી અને આરામદાયક સોફા મૂકવામાં આવ્યા છે

આ ઘરમાં ખુબ જ સુંદર વુડન વર્ક કરવામાં આવ્યું છે

સોનાક્ષીએ આ ડ્રીમ હોમના એક એક ખૂણાને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે

ઘરમાંથી દેખાતો સમુદ્રનો અદભૂત નજારો જોઈને કોઈનું પણ દિલ ખુશ થઈ જાય

અંદરનું જ વાતાવરણ એટલું સુંદર છે કે ભાગ્યે જ કોઈને બહાર જવાનું મન થાય

અત્યાર સુધી તો સોનાક્ષી આ ઘરની ઉપયોગ ઓફિસ રિલેટેડ કામ અને ફોટોશૂટ વગેરે માટે કરતી હતી