સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા

સોનાક્ષીના લગ્ન બાદ તેની નણંદ સનમ રતનસી ચર્ચામાં આવી છે. પોતાના સ્ટાઇલિશ અંદાજથી તેણે બધાના દિલ જીતી લીધા હતા.

સનમ સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ છે. બોલિવુડના સેલિબ્રિટીઝ એના ક્લાયન્ટ છે.

નમ અદિતી રાવ હૈદરી, રાજકુમાર રાવ, હુમા કુરેશી અને તેના ભાઇ ઝાહિરની પર્સનલ સ્ટાઇલિસ્ટ છે.

તેણે 'હિરામંડી'ના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટને પણ સ્ટાઇલ કર્યા હતા.

અદિતિ રાવ હૈદરીને કાન ફેસ્ટિવલમાં ખૂબસુરત દર્શાવવાનું કામ સનમે કર્યું હતું. સનમ ફિલ્મસ્ટારોને સ્ટાઇલ કરવાની તગડી ફી વસુલે છે.

લુક્સમાં સનમ કોઇ હિરોઇનથી કમ નથી. લુક્સ મામલે તો એ ભાભી સોનાક્ષીને પણ માત આપે છે.

સનમે અનાઇતા શ્રોફ અદજાનિયા પાસે તાલીમ લીધી છે, જેણે દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન જેવા સેલિબ્રિટીઓને સ્ટાઇલ કર્યા છે.કબ કૌન કૈસે ઉઠેગા યે કોઈ નહીં બતા સકતા