પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો...
સોનાક્ષી સિન્હાએ લગ્ન બાદ પહેલી વખત રેમ્પ વોક કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી
આ ગાઉનમાં સોનાક્ષી એકદમ સુંદર લાગી રહી હતી બિલકુલ બાર્બી ડોલ જેવી
ઝહિર ઈકબાલ સાથેના લગ્ન બાદ સોનાક્ષીનું આ પહેલું રેમ્પ વોક હતું
આ ઈવેન્ટ બાદ સોનાબેબીએ પોતાના લગ્નના દિવસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ એક ન્યુએસ્ટ બ્રાઈડ કલેક્શન છે
સોનાક્ષીએ હાઈ સ્લિટ પિંક કલરના ગાઉન સાથે હિલ્સ અને કેપ પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો
રેમ્પ પર એક્ટ્રેસે લવફૂલ સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો, આ સોન્ગ ફેશન શોમાં લાઈવ શોમાં પ્લે કરવામાં આવ્યું હતું
સોનાક્ષીએ ડિઝાનર ડોલી જે માટે શોસ્ટોપર તરીકે વોક કર્યું હતું
કેટવોક કરતી વખતે પોતાની મિલિયન ડોલર સ્માઈલ અને કાતિલ અદાઓથી સોનાક્ષીએ લોકોની ધડકનો વધારી દીધી હતી
લાઈટ મેકઅપ અને કર્લી હેરમાં સોનાક્ષી એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી હતી એમાં કોઈ જ શંકાને સ્થાન નથી
એક્ટ્રેસનો કોન્ફિડન્સને જોતા ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા