ત્વચા સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વની છે

દરેક પોતાની ત્વચાને સુવાળી અને ચમકતી બનાવવા ઈચ્છે

આ માટે બજારમાં તમને કેટલાય ક્રીમ-કોસ્મેટિક્સ સાથે ટૂલ્સ પણ મળશે

..પણ ડર્મેટોલોજિસ્ટના કહેવા અનુસાર આ ટૂલ્સ ફાયદો નહીં નુકસાન કરે છે

 તો આવો જાણીએ કે તમારી સ્કીનની કેર તમે ખોટા ટૂલ્સ-સાધનોથી તો નથી કરતા ને?

 Foot spoon: ફાટેલી એડીને રગડવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, જે નુકસાનકારક છે.

 તમારે હુંફાળા પાણીમાં પંજાને 15 મિનિટ પલાળી સાફ કપડાથી લૂછી લેવા છે. એડી સુંદર રહેશે. 

Luffa: સ્ક્રબર તરીકે આનો ઉપયોગ બોડી સાફ કરવા માટે ન કરશો. તેના Staphylococcus Aureus નામના બેક્ટેરિયાથી સ્કીન ઈન્ફેક્શન થાય છે

 Face cleanserઃ ચહેરા પર ઘસવાથી તમારું સ્કીન બેરિયર ખરાબ થાય છે. તમારા હાથ જેવું ક્લિનઝર બીજું કંઈ નથી

Cutical cutter: તમારા ક્યુટિકલ્સ નખના રક્ષણ માટે છે, આથી તેને કાપવાની જ જરૂર નથી. ક્યુટિકલ કટર તમારા ડ્રોઅરમાં રાખશો નહીં