લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર

 મેટાબોલિઝમ ધીમુ થવાથી વજન વધારો થાય છે

રક્તવાહિનીઓમાં ફેટ્ટી એસિડના નિર્માણથી હૃદય સંબંધી રોગો થઇ શકે છે.

 પીઠ અને ગરદનમાં દુખાવો થાય છે

સ્નાયુઓ નબળા પડે છે. 

 બેઠાડુ રહેવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. 

ચિંતા અને ડિપ્રેશન સહિત માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે.

પગમાં લોહીના પરિભ્રમણને અસર, વેરિકોઝ વેઇન થવાની શક્યતા છે.

પેટનું ફૂલવું, કબજિયાત, હાર્ટબર્ન જેવી સમસ્યા થાય છે.

 હાડકા નબળા પડે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધે છે

 અભ્યાસમાં જણાયું છે કે લાંબા સમય સુધી બેસવાનું ઉચ્ચ મૃત્યુદર સાથે સંકળાયેલુ છે