Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન...

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના બીજા પ્રિ-વેડિંગ બેશમાં શ્લોકા મહેતાએ શાનદાર અંદાજથી લોકોના દિલ જિતી લીધા હતા

બ્રાઈડ-ગ્રૂમની જેમ જ શ્લોકાએ પણ અલગ અલગ થીમ પાર્ટીમાં ફેશન અને સ્ટાઈલિંગનો જલવો દેખાડ્યો હતો

પરંતુ હાલમાં શ્લોકાના જે આઉટફિટ્સ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એની વાત જ અલગ છે

શ્લોકાએ ધ સ્ટારી નાઈટ ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસમાં તે એકદમ કમાલની સુંદર લાગી રહી હતી

આ સુંદર ડ્રેસને સિક્વેન્સથી બનાવવામાં આવ્યો હતો અને તેનું બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે ખાસ કનેક્શન છે

આ ડ્રેસ એક પેઈન્ટિંગથી ઈન્સ્પાયર્ડ હતો અને એ પેઈન્ટિંગ વિન્સેન્ટ વેન ગોએ બનાવી હતી

વિન્સેન્ટ વેન ગોએ ડિપ્રેશનના સમયે આ પેઈન્ટિંગ બનાવી હતી અને એનું નામ રાખ્યું ધ સ્ટારી નાઈટ

દિવંગત અભિનેતા સુશાંતે પોતાના એક્સના એકાઉન્ટ પર આ જ પેઈન્ટિંગના ફોટોને કવર પેજ તરીકે રાખ્યો હતો

સુશાંતે કવરપેજ પર ફોટો રાખ્યા બાદથી જ આ પેઈન્ટિંગ ચર્ચામાં આવી હતી

હવે અંબાણી પરિવારના મોટા વહુરાણીએ આ પેઈન્ટિંગનો જ ડ્રેસ બનાવીને પહેરી લીધો હતો

આ સિવાય પણ શ્લોકા અનેક સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી હતી જેની પણ ખૂબ ચર્ચા થઈ હતી