રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો

અંબાણી પુત્ર અનંતનું બીજું પ્રી વેડિંગ ફંક્શન કાલથી શરૂ થશે, જે 3 દિવસ ચાલશે

આ ફંક્શન ફ્રાન્સના ક્રુઝ શીપમાં થશે, જેમાં શાહરૂખ, આલિયા, સલમાન જેવા દેશીવિદેશી મહેમાનો હશે

અંબાણી ફંક્શનમાં આ વખતે ઇન્ટરનેશનલ સ્ટાર શકીરાનો જલવો જોવા મળશે

 પ્રી વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા કોલંબિયન સિંગર શકીરાને મોટી ફીઝ આપીને બોલાવવામાં આવી છે.

 શકીરા ભારતમાં તેના ગીત વાકા વાકા, વેરએવર વેનએવર, હિપ્સ ડોન્ટ લાય માટે મશહુર છે.

શકીરા, બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત ફ્રાન્સના ડાન્સ, સંગીત દ્વારા ફંક્શન યાદગાર બનાવાશે

 પ્રાઇવેટ ફંક્શનમાં પરફોર્મ કરવા શકીરા રૂ. 10થી 15 કરોડ લે છે. 

અંબાણીએ રિહાનાને 74 કરોડ ચૂકવ્યા હતા