| Bollywood |

અજય દેવગન અને આર. માધવનની વેબ સિરિઝ શૈતાન છે ચર્ચામાં

ગુજરાતી ફિલ્મ વશ પર આધારિત ડાર્ક થ્રિલરમાં અજયની દીકરીનું નામ છે જાહ્નવી

| Bollywood |

વશમાં પણ તેણે આ પાત્ર ભજવ્યુ હતું જે વશીકરણનો શિકાર બને છે

| Bollywood |

જાહ્નવીનું પાત્ર ભજવી રહેલી જાનકી બોદીવાલા છે અમદાવાદી

| Bollywood |

28 વર્ષની જાનકીએ ગાંધીનગરથી ડેન્ટિસનો અભ્યાસ કર્યો છે

| Bollywood |

હીટ ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસથી કરી કરિયરની શરૂઆત

| Bollywood |

ત્યાર બાદ તંબુરો, છુટ્ટે જશે છક્કા, તારી માટે વન્સ મોરમાં પણ દેખાઈ

| Bollywood |

સોશિયલ મીડિયામાં છે એક્ટિવ, 1.4 મિલિયન ફોલોઅર્સ છે જાનકીના

| Bollywood |