Sensorineural hearing lossના આ છે લક્ષણો

સુપ્રસિદ્ધ ગાયિક અલ્કા યાજ્ઞિકે તેના ફેન્સને આંચકો આપ્યો છે

અલ્કાને Sensorineural hearing loss એટલે કે સંભાળાતું બંધ થયું છે

65થી વધારે ઉંમરના લોકોને આ તકલીફ થવાની વધું સંભાવના

85 ડિસિબલ કરતા વધારે અવાજ નાની ઉંમરે પણ લાવી શકે છે આ મુસિબત

 તો આવો જાણીએ શું છે આ બીમારીના લક્ષણો

બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય ત્યારે સાંભળવામાં સમસ્યા થાય

ખાસ બાળકો અને મહિલાઓનો અવાજ સાંભળવો બને મુશ્કેલ

સુસ્તી અને શરીરની સમતુલામાં સમસ્યા

તમને અવાજ સંભળાય, પણ શું બોલે તે સમજાય નહીં

કાન સતત રણક્યા કરતા હોય તેમ લાગ્યા કરે.